ચીવલ ડુંગરી ફળિયાના રહેવાસી કુંજલ પટેલે Ai મુદ્દે યુવાધનને સાવધાની રાખવાની અપીલ કરી છે, કારણ કે હાલ સોશિયલ મીડિયા દરેક માટે ખૂબ જ ઉપયોગી પ્લેટફોર્મ બની ગયું છે, પરંતુ કેટલાક હેકરો તેનો મિસ યુસ પણ કરી શકે છે, જેથી દરેક યુવાઘનને પોતાની સાવધાની રાખવી ખુબજ જરૂરી બની ગયું છે...