Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: ભાઠીવાડા ગામે ઇંગ્લીશ દારુનું કટીંગ કરવા લાવેલ બે લોકો પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂ cb પોલીસે ઝડપી પાડ્યો

Dohad, Dahod | Sep 6, 2025
રૂરલ પો.સ્ટે.વિસ્તારમા ભાઠીવાડા ગામે ઇંગ્લીશ દારુનું કટીંગ કરવા લાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલો નંગ-૧૦૬૨ ની કિ.રૂ.૨,૫૩,૬૨૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરીમા ઉપયોગમા લીધેલ અપાચી તથા હોન્ડા સાઇન મો.સા.ની કિ.રૂ.૧,૨૦,૦૦૦/- મળી કુલ કિ.રુ. ૩,૭૮,૬૨૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ.
Read More News
T & CPrivacy PolicyContact Us