This browser does not support the video element.
મણિનગર: શારીરિક ખોડખાંપણવાળાને ટેક્સમુક્તિની દરખાસ્ત,AMC ટેક્સ કમિટીની સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત
Maninagar, Ahmedabad | Aug 26, 2025
આજે મંગળવારે સાંજે 6.30 વાગ્યાની આસપાસ શારીરિક ખોડખાંપણવાળાને ટેક્સમુક્તિની દરખાસ્ત મુદ્દે ચેરમેન રેવન્યુ કમિટી AMCથી અનિરુદ્ધ સિંહ ઝાલાએ માહીતી આપતા જણાવ્યુ હતુ કે વાહન ટેક્સમાંથી મુક્તિની દરખાસ્ત મળી જેમાં વ્યક્તિ 2 વાહન ખરીદે તો સંપૂર્ણ ટેક્સ મુક્તિ અપાશે.વાહન જે તે વ્યક્તિના નામે નોંધાયેલું હોવું જરૂરી.વાહન દિઠ મહતમ કિંમત 15 લાખ સુધી હોવી જરૂરી..શારીરિક ખોડખાંપણવાળા વ્યક્તિએ કરવી પડશે અરજી.