ઈડરના ઉમેદગઢના વતની અને જિલ્લા ભાજપના પ્રમુખના જન્મ દિવસે તાલુકા અને જીલાના કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ આજે સવારે આઠ વાગ્યાથી જે જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ ને ચોતરફથી કાર્યકરો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી તહીં છે સાબરકાંઠાસ જીલા ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી અને સૌના માનીતા એવા જિલ્લા ભાગોના પ્રમુખ કનુભાઈ પટેલ એમના સ્વભાવ અને સૌને સાથે રાખી