નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં પ્રાથમિક શિક્ષકોના સને ૨૦૨૪-૨૫ વર્ષમાં પગાર માંથી કપાયેલ TDS ઇક્રમટેક્ષ ની રકમ પાનકાર્ડ માં જમાં નહીં થવા બાબતે પ્રાથમિક શિક્ષકોએ પ્રાંત અધિકારી ને લેખિતમાં રજૂઆત કરી છે. દેડીયાપાડા તાલુકા ના પ્રાથમિક શિક્ષકોના પગાર માંથી કપાયેલ ઇક્રમટેક્ષ નાં નાણાં જેતે શિક્ષકોના પાનકાર્ડમાં જમાં થયા નથી જેથી શિક્ષકો રીટર્ન ફાઈલ ITR કરી શકતા નથી. ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૨૫ બાદ ૫૦૦૦/- લેટ ફી શિક્ષકોએ ભરવાની આવી શકે છે. આ વર્ષ ની TD