Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: પોલીસ હેડ ક્વોટર ખાતે આયોજી મહેંદી સ્પર્ધામાં 90 મહિલાઓએ ભાગ લીધો, વિજેતાઓ ને રોકડ પુરસ્કાર થી સન્માનિત

Godhra, Panch Mahals | Aug 28, 2025
પંચમહાલ જિલ્લા પોલીસ પરિવાર અને ફલા ચેરિટેબલ ટ્રસ્ટ દારૂસ્સુલહ વલ-ખૈર ગોધરાના સંયુક્ત ઉપક્રમે ગોધરાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એક અનોખી મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત સરકારના મહિલા સશક્તિકરણના અભિયાનને વેગ આપવાનો હતો. આ સ્પર્ધામાં 90 જેટલી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, એક વિજેતાને હાજી ફિરદૌસ કોઠી દ્વારા વિશેષ ઇના
Read More News
T & CPrivacy PolicyContact Us