વમોટી મોટી ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી . શ્રી વમોટી નાની માં પ્રથમ દિવસે સ્થાપના વિધિ અને પૂજા અને સંતો મહંતો ના પાવન આગમન પગલાં શ્રી વમોટી નાની ની પાવન ધરા પર ઉતર્યા અને રાત્રે આરાધી વાણી નો પણ આયોજન કરવામાં આવેલ હતું