ભાવનગરના ઉંચા કોટડા ગામે ગણપતિ વિસર્જન દરમિયાન એક યુવક દરિયામાં ડૂબ્યો બનાવ અંગેની મળતી વિગત અનુસાર મહુવાના ઉંચા કોટડા ગામે દરિયામાં બેલંપર ગામના યુવાન વિશાલભાઈ શકુરભાઈ ગોહિલ ગણપતિ વિસર્જન કરવા દરિયાના ઊંડા પાણીમાં જતા પાણીમાં ગરકાવ થયો હતો હાલ તેમની શોધખોળ હાલ ચાલી રહી છે. ભાવનગર જિલ્લાના દરિયા કિનારો કરંટ વાળો હોય ત્યારે પોલીસ દ્વારા કોઈ આગોતરો આયોજન કરવા