ભારતીય જનતા પાર્ટી પાટણ જીલ્લા ના અઘ્યક્ષ રમેશભાઈ સિંધવ દ્રારા જીલ્લા ના તમામ શકિતકેન્દ્રના બુથ પ્રમુખ સુધી ના કાયઁકતા ને રુબરુ મળી પરિચય કેળવી સંગઠનાત્મક બાબતો પર ચર્ચા કરવી તેવા અભિગમ સાથે આજે સાંતલપુર તાલુકા થી શરુઆત કરવા માં આવી સાંતલપુર તાલુકા ના પીપરાળા મઢુત્રા વૌવા સાંતલપુર ઘોકાવાળા બકુત્રા બાબરા સિધાડા આંતરનેશ કોરડા ફાગલી જેવા શકિતકેન્દ્ર અને તેમાં આવતા ગામના કાર્યકરો ની મુલાકાત કરી સંગઠન ને વધુ મજબૂત બને તે બાબતે ચર્ચા વિચારણા કરાઈ હતી