સોમવારના 8:00 કલાકે કરાયેલા આગમનની વિગત મુજબ વલસાડ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ ચતુર્થી ના પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા હોય ત્યારે ગણેશ મંડળો દ્વારા પોતપોતાના મંડળોમાં સ્થાપિત થનાર ગણેશ પ્રતિમાનો ભવ્ય આગમન કરવામાં આવી રહ્યું છે.વિવિધ ડેકોરેશન સાથે ગણેશ પંડાલો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે.