Download Now Banner

This browser does not support the video element.

દસ્ક્રોઈ: અગોરા સર્કલ પાસે જીવલેણ અકસ્માત: ટ્રક ડ્રાઇવરની બેદરકારીથી 1નું મોત

Daskroi, Ahmedabad | Sep 9, 2025
અગોરા સર્કલ પાસે જીવલેણ અકસ્માત: ટ્રક ડ્રાઇવરની બેદરકારીથી 1નું મોત અમદાવાદના અગોરા સર્કલ પાસે મંગળવારે સાંજે 5 વાગ્યા આસપાસ જીવલેણ અકસ્માત સર્જાયો, જેમાં ટ્રકની અડફેટથી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. મળતી માહિતી અનુસાર, ટ્રક ડ્રાઇવરે બેદરકારીથી વાહનનું નિયંત્રણ ગુમાવ્યું, જેના કારણે અકસ્માત બન્યો અને ત્યારબ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થયો હતો...
Read More News
T & CPrivacy PolicyContact Us