કાલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ તથા જીલ્લા ના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા આજ રોજ કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે ઈનચાર્જ ટીડીઓ ને રજુઆત કરવામાં આવી જેમા કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ખેર દ્વારા જુલાઈ ૨૦૨૫ માં મનરેગા યોજના અંતર્ગત થયેલ કામો અને ખર્ચ ની વિગતો માંગેલ જે બાદ માહિતી નહી મળતા પુનઃ રિમાઇન્ડર લખવામાં આવ્યો છે ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી ને રૂબરૂ મુલાકાત કરી આજ રોજ રજૂઆત કરી મનરેગા અને નલ સે જલ યોજના મા ભારે ગેરવહીવટ ચાલી