નવસારી જિલ્લાના પોલીસ વડા હવે તો વડોદરા ગ્રામ્યના એસપી તરીકે ચાર્જ સંભાળશે ત્યારે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જે નવસારીના પોલીસ અધિક્ષક કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત પીએસઆઇ અને અધિકારીઓએ તેમને વિદાય આપી હતી અને પુષ્પ વર્ષા કરી હતી.