SOGપોલીસ દ્વારા ગેરકાયદેસર નશાયુક્ત વનસ્પતિજન્ય ગાંજાનું વેચાણ કરતા ઈસમ વિરુદ્ધ પીઆઇડી એનડીપીએસ ની એક ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. મહેસાણા જિલ્લામાં એનડીપીએસ એક્ટ હેઠળ વારંવાર ગુનાઓ આચરતા જિલ્લાની ભીખુભાઈ સિંધી ઉંમર વય ૩૪ રહે મહેસાણા શાલીમાર સોસાયટી શોભાસન રોડ તાલુકો જીલ્લો મહેસાણા વાળા વિરુદ્ધમાં સતલાસણા પોસ્ટ તથા મોઢેરા પોલીસ સ્ટેશન માં નોંધાયેલ ગુના આધારે આરોપી વિરુદ્ધમાં ઈસમને ઝડપી પાડયા છે