મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર પાસે જ ગંદકીના ગંજ ખડકાયા છે જેના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ ટીસી પાસે પણ સુરક્ષા ગ્રીલનો અભાવ જોવા મળી રહ્યો હોવનો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વિડિયો વાઇરલ કરવામાં આવ્યો છે.