નવલી નવરાત્રિના પાવન પર્વે નિમિત્તે કાકડકોપર ગામ ખાતે મંદિરના પટાંગણમાં સૌ ભાઈ-બહેનો અને ગ્રામજનો સાથે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ માતાજીના જયઘોષ સાથે ભક્તિ ભાવથી માઁ અંબેની આરતી કરી ધન્યતા અનુભવી હતી, સાથે માતાજી સૌને સુખ-સમૃદ્ધિ, આરોગ્ય અને શાંતિ અર્પે તે હેતુ પ્રાર્થના કરી હતી.