બોટાદ શહેર ના ગઢડા રોડ,ભાવનગર રોડ,સાળંગપુર રોડ,સ્ટેશન રોડ સહિત ના વિસ્તાર માં ધીમી ધારે વરસાદ શરૂ,હવામાન ખાતાની આગાહી મુજબ બોટાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગઢડા બરવાળા રાણપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ ધીમીધારે વરસાદ શરૂ ક્યાંક ઓછો તો ક્યાંક વધારે તો ક્યાંક વરસાદી ઝાપટા વહેલી સવારથી જોવા મળ્યા જિલ્લામાં ઠંડક પ્રસરી આ વરસાદથી ખેડૂતોના પાકને ભારે મોટો ફાયદો થશે