This browser does not support the video element.
ભરૂચ: ભરૂચ રોટરી ક્લબ ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા યોજાઈ.
Bharuch, Bharuch | Sep 9, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે યોજાનારા સેવા પખવાડિયા સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા સેવા પખવાડિયા દક્ષિણ ઝોન ઇન્ચાર્જ માધુભાઈ કથીરીયાની વિશેષ ઉપસ્થિતિમાં "જિલ્લા કાર્યશાળા" નું આયોજન થયું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ પણ ઉપસ્થિત પદાધિકારીઓને આગામી કાર્યક્રમો સંબંધી માર્ગદર્શન આપ્યુ