ધારી તાલુકાના વાઘાપરા ગામે રહેતી એક ૧૯ વર્ષીય યુવતી મજુરીકામ કરવા માટે ગઈ હતી ત્યારે યુવતીને બથ ભરી આબરૂ લુટવાનો પ્રયાસ કરવામાં આવતા યુવતીએ આરોપી સામે ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધારી તાલુકાના વાઘાપરા ગામે રહેતી ૧૯ વર્ષીય યુવતી દિવ્યા કાળુભાઈ મીટાળીયા બે મહિના પહેલા મજુરી કામ માટે મહેન્દ્ર ભાઈ જસાણીના ઘરે ગયેલ હોયયુવતીએ આરોપી વિરુદ્ધ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીત્યારે યુવતી ઘરમાં એકલી હતી તે સમયે ગામનો રાજુ રામજી રાઠોડ.