સુરતના ગૌરવ પથ વિસ્તારમાં ડમ્પરચાલકનો આતંક જોવા મળ્યો છે. ડમ્પરો હવે અન્ય લોકોની સાથે પોતાના માણસોનો પણ જીવ ગુમાવે તેઓ કિસ્સો સામે આવ્યો. ઉડ ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા દમણનો ક્લીનર નીચે ફટકાયો હતો નીચે પટકાવવાની સાત જ ક્લીનર ડમ્પર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જોકે આ મામલે પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.