ગાંધીનગર પેથાપુર સંજરી પાર્ક નજીકથી કતલખાને જતા પશુઓને બચાવવામાં આવ્યા ગાંધીનગર મહાનગરપાલિકા શાસક પક્ષના નેતા અનિલસિંહ વાધેલા પોલીસને જાણ કરી પશુઓ ગઈ કાલે રાત્રે ઉનાવા તરફથી ડાલામા લઈ જતા હતા પશુઓ શાસક પક્ષના નેતા અને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી .પેથાપુર પોલીસે ડ્રાઈવર અને પશુઓ ક્યાંથી લાવવામાં આવ્યા હતા તે દીશામાં તપાસ હાથ ધરી