ગોંડલના યુવકની પોલીસ વડાને રજૂઆત:ખોટા કેસમાં ફસાવવાની અને જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ, પોલીસ રક્ષણની ગોંડલના રહેવાસી પિયુષ રાદડીયાએ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી આપીને રજૂઆત કરી છે કે તેમને ખોટા કેસમાં ફસાવવાની અને ગેરકાયદેસર કાર્યવાહી કરવાની ધમકીઓ મળી રહી છે. આ સાથે જ તેમણે પોતાના પર પ્રાણઘાતક હુમલો થવાની પણ દહેશત વ્યક્ત કરી પોલીસ રક્ષણની માંગ કરી અરજીમાં જણાવ્યા અનુસાર, પિયુષ રાદડીયાએ ગત તા. 3 જુલાઈ 2025 ન