વાંકાનેર તાલુકાના ખેરવા ગામના પાદર નજીકથી પસાર થતી નદીમાં છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું હોય, જેમાં એક વર્ષ પૂર્વે જ અહીં નિર્માણ પામેલ પુલ નદીના પ્રવાહમાં ધોવાઈ જતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે, જેના કારણે ગ્રામજનોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે....