શ્રી વીર મેઘમાયા દેવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ, પાટણ શહેર દ્વારા શ્રી વીર મેઘમાયા દેવ મંદિર સંકુલ નું વર્ષો થી અટકેલ વિકાસ કામ સરકારની ગ્રાન્ટ હેઠળ ફેઝ- 2 નિર્માણ કાર્ય સત્વરે ઝડપી શરૂ કરાવવા માટે પાટણ જિલ્લા કલેક્ટર વ અધ્યક્ષ પાટણ જિલ્લા પ્રવાસન સમિતિ ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.પાટણ શહેરમાં ઐતિહાસિક અને પ્રાચીન શ્રી વીર મેઘમાયા દેવ મંદિર સંકુલ નું વર્ષો થી અટકેલ વિકાસ કામ સરકારની ગ્રાન્ટ હેઠળ ફેઝ- 2 નિર્માણ કાર્ય સત્વરે ઝડપી શરૂ કરાવવા માંગ કરી