Download Now Banner

This browser does not support the video element.

મહુવા: મહુવા કોર્ટમાં હત્યાનો કેસ, ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા

Mahuva, Bhavnagar | Aug 25, 2025
મહુવા કોર્ટમાં હત્યાનો કેસ, ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા મહુવા દયાલ ગામમાં 28-3-2021 ના રોજ પ્રતાપભાઈની હત્યા થઈ હતી. આ ગુનામાં આરોપીઓ વિક્રમ ઉર્ફે મેકડોલ, તેના પિતા ધીરુભાઈ અને પત્ની પુનીબેને અગાઉના ઝઘડાની અદાવત રાખીને પ્રતાપભાઈ પર હુમલો કર્યો હતો. જેમાં વિક્રમે છરીના ઘા ઝીંકતા પ્રતાપભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેની પોલીસ ફરિયાદ દાઠા પોલીસ મથકમ
Read More News
T & CPrivacy PolicyContact Us