ડી.સી.પી. બિષાખા જૈન ની પહેલ સાથે અને IDT (Institute of Design & Technology) તથા CMAI (Clothing Manufacturers Association of India) ના સહયોગથી સુરત પોલીસે વિશેષ સાઇબર સુરક્ષા તાલીમ સત્રનું આયોજન કર્યું,આ તાલીમ દેશના અગ્રણી સાઇબર સુરક્ષા નિષ્ણાત રક્ષીત ટંડન દ્વારા અપાઈ, જેમને 22 વર્ષથી વધુનો અનુભવ છે અને અનેક પોલીસ વિભાગો તથા સરકારી એજન્સીઓ સાથે કાર્ય કર્યું છે.