Download Now Banner

This browser does not support the video element.

સિંધી સમાજના વિદ્યાર્થીની હત્યા મામલે પાટણ કલેકટર કચેરી ખાતે રેલી કાઢી આવેદનપત્ર અપાયું

Patan City, Patan | Aug 22, 2025
અમદાવાદના મણિનગર સ્થિત સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સન્તાનીની હત્યાના વિરોધમાં પાટણના સિંધી સમાજે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. 20 ઓગસ્ટ 2025ના રોજ બનેલી આ ઘટનાએ સમગ્ર પાટણ અને ઉત્તર ગુજરાતના સિંધી સમાજને હચમચાવી નાખ્યો છે.આવેદનપત્રમાં સમાજના આગેવાનોએ હત્યારાને કડકમાં કડક સજા કરવાની માંગણી કરી છે.સાથે જ સેવન ડે સ્કૂલની બેદરકારી બદલ શાળા બંધ કરવાની માંગ પણ કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us