Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: તાલુકાના ચોકલી ગામ પાસે આવેલ દેવલમાં ના આશ્રમમાં સતચંડી યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરાયું

Junagadh, Junagadh | Sep 28, 2025
જૂનાગઢ તાલુકાના ચોકલી ગામ પાસે આવેલ દેવલમાં ના આશ્રમમાં સતચંડી યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરાયું છે આ યજ્ઞનો લાભ લેવા અને દર્શન કરવા પણ આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us