વડોદરા : પાલિકા દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્મ જયંતી નિમિત્તે ચકલી સર્કલ ખાતે આવેલી શ્રી ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને મુશ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે મેયર પિન્કી બેન સોની,ભાજપ પ્રમુખ ડો.જય પ્રકાશ સોની,ડે.મેયર ચિરાગ બારોટ તથા સ્થાય સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી સહિત કાઉન્સિલરો, પાલિકાના અને હોદેદારોએ ખાસ હાજર રહી ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.