નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને લઈને હવે જે આંકડાકીય માહિતી ટકાવારી સાથે સામે આવી છે જેમાં નવસારી જિલ્લામાં સરેરાશ 75.75 ઇંચ વરસાદ સાથે સિઝનનો સો ટકા વરસાદ પૂર્ણ થયો છે જેમાં સૌથી ઓછો વરસાદ જલાલપુરમાં પડ્યો છે માત્ર 81% વરસાદ જલાલપુર તાલુકામાં પડ્યો છે.