દાહોદના પરેલી વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે વીજ પુરવઠો ખોરવાતા વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વાહન ચાલકો રાહદારીઓને મુશ્કેલી સર્જાઇ હતી ખાસ કરીને ગણપતિ આયોજક મંડળને મુશ્કેલી જોવા મળી હતી વરસાદી માહોલ વચ્ચે વીજ પુરવઠો ખોરવાતા લોકોને સમસ્યા