આજે તારીખ 01/08/2025 શુક્રવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં CDHO ડો, ઉદય ટીલાવત,THO તુષાર ભાભોર તેમજ ગામડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આજ રોજ જાફરપુરા ગામે શુક્રવાર નિરામય દિવસ (આરોગ્ય શિબિર) તેમજ વર્લ્ડ બ્રેસ્ટ ફીડીંગ વીકની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ધાત્રી બહેનોને સ્તનપાન વિશે સમજૂતી આપવામાં આવી.તેમજ હાયપરટેન્શન અને ડાયાબિટીસ લક્ષણો વિશે અને સારી લાઇફ સ્ટાઇલ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી.