Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: શહેરમાં ઈસા મસ્જિદ વિસ્તારમાં મહિલાઓ દ્વારા ઘરના કેમ્પસમાં ચોરીનો વીડિયો વાયરલ થયો, ભિક્ષુક મહિલાઓ ચોરી કરતી હોવાનો દાવો

Godhra, Panch Mahals | Sep 1, 2025
ગોધરા શહેરમાં ચોરીની ઘટનાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલીક મહિલાઓ ઘરના કમ્પાઉન્ડમાં ઘૂસીને ચોરી કરતી જોવા મળે છે. વાયરલ થયેલો આ વીડિયો ગોધરાના ઈસા મસ્જિદ વિસ્તારનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ મહિલાઓ કમ્પાઉન્ડમાં પડેલી કોઈ વસ્તુ કે થેલી ઉઠાવી રહી છે. વીડિયો સાથે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ મહિલાઓ દિવસ દરમિયાન ભિક્ષુકના વેશમાં આ વિસ્તારમાં ફરતી હોય છે
Read More News
T & CPrivacy PolicyContact Us