This browser does not support the video element.
દેત્રોજ રામપુરા: નકલી પોલીસ બનીને છેતરપિંડી કરનાર આરોપીને Sog એ ઝડપી કાર્યવાહી હાથ ધરી
Detroj Rampura, Ahmedabad | Sep 13, 2025
આજે શનિવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ Sog પોલીસે છેતરપિંડી કેસના આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી ડુપ્લીકેટ પોલીસ બની માણસોને વિશ્વાસમાં લઈ ભોળવી તેઓને કસ્ટમનુ સોન સસ્તા ભાવમા આપવાની લાલચ આપી રોકડા નાણાં પડાવી લેતા મચ્છી ગેંગના છેલ્લા પાંચેક વર્ષથી અમદાવાદ ગ્રામ્ય વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા મુખ્ય સુત્રધાર આરોપીને એસ.ઓ.જી.ક્રાઇમે ઝડપી પાડ્યો હતો.