Install App
anirudhsinhbabariya
This browser does not support the video element.
મેંદરડા: "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ મેંદરડા પો.સ્ટે. વિસ્તારના ખોવાયેલ ફોન શોધી તેના મુળ માલિકોને પરત કરતી મેંદરડા પોલીસ
Mendarda, Junagadh | Sep 5, 2025
"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત મેંદરડા પો.સ્ટે. વિસ્તારના નાગરિકોના ખોવાઇ તથા ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન નંગ - ૨૦ જેની કુલ કિ.રૂ.૩,૭૫,૮૦૦/- ની છે. તે તમામ મોબાઇલ ફોન શોધી તેના મુળ માલિકોને પરત કરતી મેંદરડા પોલીસ
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!