ખરેડી મેગા જી.આઇ.ડી.સી.માંથી અતુલ શક્તિ રેકડો માલ સમાન ભરીને દાહોદ તરફ આવી રહ્યો હતો.ત્યારે રસ્તા ઉપર પડેલા મોટા ખાડામાં અતુલ શક્તિ રેકડાનું ટાયર ફસાતા રેકડો પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માત થયેલ જે તમે દ્રશ્યોમાં શકો છો આ રસ્તા ઉપર આજથી આશરે 20 થી 25 દિવસ અગાઉ ગ્રામ જનો દ્વારા કરાયેલ રજુઆતો ને લઈ પેચવર્ક કરવામાં આવ્યા હતા.પણ દાહોદમાં પડેલા વરસાદથી ફરીવાર તેજ રસ્તા પર ખાડાઓ પડતા ગ્રામ જનોએ રસ્તો બનાવવાની માંગ કરી છે.