માળીયાહાટીના તાલુકાના ચોરવાડ ખાતે આજ રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ચોરવાડ માં ૫મી સપ્ટેમ્બર ડો. સર્વપલી રાધાકૃષ્ણ ની યાદ માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉમંગ અને ઉત્સાહ આયોજન સરકારી હાઈસ્કૂલ ચોરવાડમાં ૫મી સપ્ટેમ્બર ડો. સર્વપલી રાધાકૃષ્ણ ની યાદ માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં ધો. ૯ થી ૧૨ વિધાર્થી ઓ એ ભાગ લીધો હતો..આ કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, વિધાર્થીઓ એ સફળ બનાવ્યો હતો.