કાલોલ ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ને સેવા પખવાડિયા અંતર્ગત કાલોલ તાલુકા ભાજપ અને શહેર ભાજપ દ્વારા એક સહ કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના કાર્યશાળામાં માર્ગદર્શક જીલ્લા સહ ઈનચાર્જ સરદારસિંહ સાથે કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ અને કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ સવીતાબેન