શ્વેતાંબર સમાજ દ્વારા પર્યુષણ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે દાહોદના જીનાલયોમાં પ્રદૂષણ પર્વ અંતર્ગત પૂજા અભિષેક સહિતના કાર્યક્રમ યોજાયેલા છે ત્યારે આજરોજ મહાવીર જન્મ કલ્યાણક અંતર્ગત એક શોભાયાત્રા શહેરના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતેથી નીકળી હતી જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી