Download Now Banner

This browser does not support the video element.

વડોદરા પશ્ચિમ: ફરી એક વાર ત્રીજા નોરતે યુવતી સાથે કંઈક અજુગતુ થતા રહી ગયું

Vadodara West, Vadodara | Sep 26, 2025
એક્ટિવા પર જતી સીએ ની 24 વર્ષની વિધાર્થીની અને 30 વર્ષનો મિત્ર એકાંત માણવા અંકોડિયા કેનાલ પાસે ગયા હતા.ત્યારે લૂંટારુઓએ દાગીના, બે આઇફોન અને રોકડા મળી 1 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.સમગ્ર મામલે યુવક કે યુવતી હજી સુધી નથી પોલીસ ફરિયાદ નોંધાવી નથી.સેવાસી પોલીસ ચોકીથી થોડે જ દૂર ઘટના બનતા અનેક સવાલ ઉઠી રહ્યા છે.શું રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગ નથી કરતી ? તે સવાલ સૌથી મોટો સવાલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us