દશેરાના પવિત્ર અને પાવન પર્વ નિમિત્તે ધર્મ સામે અધર્મનો વિજય અને સત્ય સામે સત્યની જીતની કથા તાજી કરતા આજે કેશોદ માં વિશ્વ હિન્દુ પરિષદ , બજરંગ દળ તેમજ હિન્દુ સંગઠન દ્વારા બે જુદી જુદી જગ્યાએ શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો આ તકે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા તેમજ કેશોદ શહેર પ્રમુખ હિરેન ભોરણીયા સહિત ભાજપના આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા