એલીસબ્રીજ નીચે મારામારીની ઘટના,વીડિયો વાયરલ અમદાવાદના એલીસબ્રીજ વિસ્તાર માં AMC ના કર્મચારી અને વોચમેન વચ્ચે થયેલી મારામારી નો વિડિયો વાયરલ થયો છે. વિડિયો માં સ્પષ્ટ જોવા મળે છે કે બંને વચ્ચે ઘર્ષણ વધતાં મારામારી સુધી વાત પહોંચી ગઈ. ઘટનાનો વિડિયો મંગળવારના 6 વાગે સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે...