Download Now Banner

This browser does not support the video element.

અડાજણ: સુરતના ઉધના દરવાજામાં ગણપતિ જોવા નીકળેલા બે યુવકોનું નકલી પોલીસે રિક્ષામાં અપહરણ કર્યું

Adajan, Surat | Aug 26, 2025
સુરત:ગણપતિ જોવા નીકળેલા ચાર યુવકોને પોલીસ તરીકેની ઓળખ આપીને લૂંટવાનો પ્રયાસ કરનાર ત્રણ શખ્સો અને રિક્ષા ડ્રાઈવર વિરુદ્ધ સુરતની સલાબતપુરા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ઉધના દરવાજા ઓવરબ્રિજ નીચે બની હતી, જ્યાં આ નકલી પોલીસે બે યુવકોનું અપહરણ કરીને રૂપિયા 5,000 ની ખંડણી માંગી હતી. જોકે, અસલી પોલીસને આવતા જોઈને આ નકલી પોલીસ ગભરાઈ ગઈ અને યુવકોને ત્યાં જ ઉતારીને ફરાર થઈ ગઈ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us