જુનાગઢ.... હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાનો મામલો આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીને પણ માર મારતા હોવાના વિડીયો આવ્યા સામે વિધાર્થી ને માર મારતા હોવાના વધુ વિડીયો આવ્યા સામે વાયરલ વિડિયો અંગે તપાસ થવી જરૂરી પોલીસ દ્વારા પણ સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી હોસ્ટેલ સંચાલકોની બેદરકારીનો વધુ એક નમૂનો આવ્યો સામે