ભારત દેશના પ્રધાનમંત્રી ના જન્મદિવસ નિમિતે તારીખ ૧૬/૦૯/૨૦૨૫ ના રોજ નાલંદા સ્કુલ ખાતે કોડીનાર તાલુકા શિક્ષક મિત્રો ના નેતૃત્વમાં રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે..આ અંતર્ગત આજરોજ કોડીનાર નગરપાલીકાના ઉપપ્રમુખ શીવા સોલંકીએ આ કેમ્પમા જોડાવા લોકોને કરી અપીલ