Download Now Banner

This browser does not support the video element.

કુંકાવાવ: વડિયા સરકારી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા એ દીપ પ્રાગટ્ય કરી કેમ્પખુલ્લો મુક્

Kunkavav Vadia, Amreli | Sep 23, 2025
વડિયા માં આવેલી સીવીલ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા દ્વારા આ કેમ્પને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેમ્પ માં વિવિધ રોગના સ્પેશ્યલ ડોક્ટર પોતાની સેવા વિનામૂલ્યે દવા સાથે આપવાના હોવાથી સવારથી જ મોટી સંખ્યામા દર્દીઓની લાઈનો જોવા મળી હતી અને મોટી સંખ્યામા લોકોએ આ કેમ્પ નો લાભ લીધો હતો. આ કાર્યક્રમ માં નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા હાજરી..
Read More News
T & CPrivacy PolicyContact Us