તરણેતર ખાતે મેળામાં જતા બે યુવાનોને મુળી તાલુકાના સરા ગામ નજીક અકસ્માત નડ્યો હતો જેમાં બંને બાઈક સવાર યુવાનોને અકસ્માત થતા ગંભીર ઇજા પહોંચી હતી જેમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાની વિગત સામે આવી હતી જ્યારે અન્ય એક યુવાનને વધુ પડતી ઈજા થઈ હોવાના લીધે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા