નાગરિકોને આકસ્મિક સંકટ સમયે પરીજનની પહેલા યાદ આવતો નંબર એટલે 108 રાજ્ય સરકારની 108 સેવા કટોકટીની દરેક ક્ષણે લોકોની સેવા નાગરીકોને નવજીવન બક્ષી જીવનરક્ષક સાબિત થઈ રહી છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાનાં રાજગઢ ગામ નજીક અકસ્માત નો બનાવ બનતા 108 એમ્બ્યુલન્સના EMT અને પાયલોટ દ્વારા ઇજાગ્રસ્ત પેશન્ટને સીઆરપી ટ્રીટમેન્ટ આપીને જીવ બચાવીને હોસ્પિટલ ખસેડાયો હતા..