ગોધરાના સાયન્સ કૉલેજ ગ્રાઉન્ડ ખાતે SGFI દ્વારા પંચમહાલ જિલ્લાની અંડર-14, અંડર-17 અને અંડર-19 ક્રિકેટ ટીમ માટે સિલેક્શન યોજાયું હતું. જિલ્લામાંથી અનેક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગોધરાની ઈકબાલ યુનિયન હાઇસ્કુલમાંથી પાંચ વિદ્યાર્થીઓની જિલ્લા ટીમમાં પસંદગી થઈ છે. તેમાં મામજી નોમાન મો. શોએબ અને બોકડા મો. અરમાન ઈકબાલ વિકેટકીપર-બેટ્સમેન તરીકે, મીઠા આશીફ ઈરફાન અને ઝભ્ભા મો. કૈફ શબ્બીર બોલર તરીકે તથા પટેલ અદનાન મો. ઈલ્યાસની બેટ્સમેન તરીકે પસંદગી થઈ