This browser does not support the video element.
વડોદરા: મુસાફરનો મોબાઇલ લૂંટી ATM પર લઈ જઈ નાણા પડાવ્યા અને પોલીસે ઝડપી પાડ્યા
Vadodara, Vadodara | Sep 4, 2025
છાયાપુરી રેલવે સ્ટેશન પર મુસાફરને લૂંટવાનો મામલો બે શખ્સોએ મુસાફરને છરી બતાવી કરી હતી લૂંટ મુસાફરનો મોબાઇલ લૂંટી ATM પર લઈ જઈ નાણા પણ પડાવ્યા રેલવે LCB પોલીસે લૂંટના આરોપી સોનુ શર્મા ઉર્ફે નઝરૂલ શેખ અને નિર્મલ ઉર્ફે અર્જુન કાઠિયાવાડીની કરી ધરપકડ રેલવે LCB પોલીસે આરોપીઓ પાસેથી રોકડ, મોબાઇલ ફોન સહિત 1.21 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો આરોપીઓને વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પાસેથી ઝડપી પાડ્યા આરોપીઓએ કરેલા 5 ગુનાઓના ભેદ ઉકેલાયા